નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના $0.1 \ M$ દ્રાવણમાં જળવિભાજનની માત્રા $50 \ \%$ જોવા મળે છે. જો તે જ ક્ષારના દ્રાવણની મોલારિટી $0.5 \ M$ હોય,તો ક્ષારના જળવિભાજનની ટકાવારી ......... $\%$ હોવી જોઈએ.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $25$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં દ્રાવણ $7$ કરતા ઓછો $pH$ દર્શાવે છે?

નીચેનામાંથી કોના જલીય દ્રાવણની $pH$ સૌથી વધુ હશે?

$NH_4Cl$ ના દ્રાવણનો $pH = 5.28$ છે. તેના $0.02 \ M$ દ્રાવણ માટે જળવિભાજનનો અંશ $(h)$ ગણો.

Difficult
View Solution

જો $0.1 \, M \, CH_3COONa$ નું $1 \%$ જલવિભાજન થાય,તો $K_h$,એસિડનો $K_a$ અને $CH_3COOH$ ની સાંદ્રતાના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

$NO_2^-$ ધરાવતા ક્ષાર માટે જળવિભાજન અચળાંક $(K_h)$ શોધો. આપેલ છે કે $HNO_2$ માટે વિયોજન અચળાંક $(K_a)$ $4.5 \times 10^{-4}$ છે અને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ $1.0 \times 10^{-14}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo